ધાર્મિક સ્થળો
જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. જામનગર શહેરમાં ઘણા પ્રખ્યાત ધાર્મિક સ્થળો છે.
- બાલા હનુમાન મંદિર લાખોટા તળાવના કિનારે આવેલું છે.
- સિદ્ધનાથ મંદિર નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે.
- પ્રાચીન નાગનાથ મંદિર નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે
- કાશી વિશ્વનાથ મંદિર કે.વી. માર્ગ પર આવેલું છે
- ખિજડા મંદિર ખંભાલિયા ગેટ નજીક આવેલું છે
- ભીડભંજન મહાદેવ મંદિર ટાઉન હોલ નજીક આવેલું છે.
- પારસી અગિયારી ટાઉન હોલ નજીક આવેલી છે
- ગુરુદ્વારા લાલ બંગલા નજીક આવેલું છે.
- જામા મસ્જીદ ચાંદી બજાર નજીક આવેલી છે
- જૈન દેરાસર ચાંદી બજારમાં આવેલું છે
- મોક્ષ ધામ સુભાષ બ્રિજ નજીક આવેલું છે
- સ્વામિનારાયણ મંદિર ખંભાલિયા હાઇવે પર 4 કિમી દૂર છે
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર એરપોર્ટ 10 કી.મી. અંતરે છે.
ટ્રેન દ્વારા
પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર રેલવે સ્ટેશન 3 કી.મી. અંતરે છે.
માર્ગ દ્વારા
પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ 2 કિમી અંતર છે.