Close

જીલ્લો – એક નજરે

વિગત માહિતી
અક્ષાંશ 21.41 N to 22.58 N
રેખાંશ 68.57 N to 70.39 E
ક્ષેત્રફળ 5,846 Sq. KM
કચ્છના અખાત, દેવવુમી દ્વારકા જિલ્લા, રાજકોટ જિલ્લા અને પોરબંદર જીલ્લાથી ઘેરાયેલું
પ્રાંત

1. પ્રાંત કચેરી – જામનગર શહેર

2. પ્રાંત કચેરી – જામનગર ગ્રામ્ય

3. ધ્રોલ પ્રાંત

4. લાલપુર પ્રાંત

તાલુકા

1. જામનગર સિટી

2. જામનગર ગ્રામ્ય

3. કલાવાડ

4. ધ્રોલ

5. જોડિયા

6. લાલપુર

7. જામજોધપુર

ગામોની સંખ્યા 421
ગ્રામ પંચાયત 413
નગરપાલિકાઓ

1. જામનગર મહાનગરપાલિકા

2. સિક્કા

3. ધ્રોલ

4. કાલાવડ

5. જામજોધપુર

વસ્તી 2011 મુજબ* કુલ : 13,89,283

પુરુષ : 7,18,306

સ્ત્રી : 6,70,977

શહેરી : 7,29,270

ગ્રામ્ય : 6,60,013

વસ્તી વૃદ્ધિ* 10.22 % ( 2001 – 2011 )
જાતી ગુણોત્તર* 934 સ્ત્રી, 1000 પુરુષ દીઠ
વસ્તી ગીચતા* 238 વ્યક્તિ, ચો.કિમી. દીઠ
સાક્ષરતા દર* 76.72 %
વરસાદ* 1100 mm ( વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ ની શરેરાશ)
કૃષિ પાક* મગફળી, કપાસ,ઘઉં,
ખનીજો* બોકસાઇટ,કાળો-ધોળો પથ્થર
ઉદ્યોગ* કૃષિ, પશુપાલન, બ્રાસ ઉદ્યોગ, ઓઇલ મિલ, ઓઇલ રીફાઇનરી
નદી* ઉન્ડ, વર્તુ, આજી, રૂપારેલ, રંગમતી, નાગમતી, ફુલ્ઝર, વેણું
શિક્ષણ*

પ્રાથમિક શાળા : 746

સેકન્ડરી/ઉચ્ચ માધ્યમિક શાળા : 293

કોલેજો : 29

આરોગ્ય કેન્દ્ર*

પી.એચ.સી. : 31

સી.એચ.સી.: 9

સબ સેન્ટર: 210

શહેરી કેન્દ્ર : 4

* સ્રોત: જીલ્લા આંકડાકીય માહિતી, જીલ્લા પંચાયત જામનગર – 2011 ની વસ્તી ગણતરી