Close

ધાર્મિક સ્થળો

જામનગરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. જામનગર શહેરમાં ઘણા પ્રખ્યાત ધાર્મિક સ્થળો છે.

  • બાલા હનુમાન મંદિર લાખોટા તળાવના કિનારે આવેલું છે.
  • સિદ્ધનાથ મંદિર નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે.
  • પ્રાચીન નાગનાથ મંદિર નાગેશ્વર વિસ્તારમાં આવેલું છે
  • કાશી વિશ્વનાથ મંદિર કે.વી. માર્ગ પર આવેલું છે
  • ખિજડા મંદિર ખંભાલિયા ગેટ નજીક આવેલું છે
  • ભીડભંજન મહાદેવ મંદિર ટાઉન હોલ નજીક આવેલું છે.
  • પારસી અગિયારી ટાઉન હોલ નજીક આવેલી છે
  • ગુરુદ્વારા લાલ બંગલા નજીક આવેલું છે.
  • જામા મસ્જીદ ચાંદી બજાર નજીક આવેલી છે
  • જૈન દેરાસર ચાંદી બજારમાં આવેલું છે
  • મોક્ષ ધામ સુભાષ બ્રિજ નજીક આવેલું છે
  • સ્વામિનારાયણ મંદિર ખંભાલિયા હાઇવે પર 4 કિમી દૂર છે

ફોટો ગેલેરી

  • બાલા હનુમાન મંદિર
  • ભીડ ભંજન મહાદેવ મંદિર
  • કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર
  • નાગનાથ મંદિર
  • સિદ્ધનાથ મહાદેવ મંદિર
  • ખીજડા મંદિર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર એરપોર્ટ 10 કી.મી. અંતરે છે.

ટ્રેન દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર રેલવે સ્ટેશન 3 કી.મી. અંતરે છે.

માર્ગ દ્વારા

પ્રવાસી સ્થળથી નજીકનું, જામનગર રાજ્ય પરિવહન બસ સ્ટેન્ડ 2 કિમી અંતર છે.