Close

પુરવઠા – રેશન કાર્ડ

જામનગર જીલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરી / ઝોનલ કચેરીના  એટીવીટી / જન સેવા કેન્દ્ર માં રેશન કાર્ડ સેવાઓ આપવામાં આવે છે.
આ સેવાઓ ઓનલાઇન પણ ઉપલબ્ધ છે.

ગ્રામીણ વિસ્તાર  : સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખા

શહેરી વિસ્તાર     : સંબંધિત ઝોનલ કચેરી

રેશનકાર્ડ સેવાઓ :

  • નવા રેશનકાર્ડ માટેની અરજી
  • રેશનકાર્ડ અલગ કરવા માટેની અરજી
  • ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેની અરજી
  • રેશનકાર્ડ ગાર્ડિયન માટેની અરજી
  • રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેની અરજી
  • રેશનકાર્ડમાં નામ કાઢવા માટેની અરજી
  • રેશનકાર્ડમાં ફેરફાર
  • રેશનકાર્ડમાં ફેરફાર (બીજા જીલ્લા/તાલુકામાં સ્થળાંતરના કીસ્સામાં)

 

મુલાકાત: https://digitalgujarat.gov.in

એટીવીટી / જન સેવા કેન્દ્રો

સ્થળ : સંબંધિત મામલતદાર કચેરી / ઝોનલ કચેરી | શહેર : તમામ તાલુકાઓ