જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર
જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રારને, જન્મ અને મૃત્યુની જાણ કરવી ફરજિયાત છે.
જન્મ અને મૃત્યુ માત્ર તેમની ઘટના સ્થળે રજીસ્ટર થાય છે.
જન્મ અને મૃત્યુ નોંધણી:
ગ્રામીણ વિસ્તાર : સંબંધિત ગ્રામ પંચાયત
શહેરી વિસ્તાર : સંબંધિત નગરપાલિકા / કોર્પોરેશન
મુલાકાત: http://crs.guj.nic.in
જન્મ-મૃત્યુ નોંધણી સેન્ટર
સ્થળ : સંબંધિત ગ્રામ પંચાયત / નગરપાલિકા / કોર્પોરેશન | શહેર : તમામ ગામ / નગરપાલિકા / મહાનગરપાલિકા