વિગત | માહિતી |
---|---|
અક્ષાંશ | 21.41 N to 22.58 N |
રેખાંશ | 68.57 N to 70.39 E |
ક્ષેત્રફળ | 5,846 Sq. KM |
કચ્છના અખાત, દેવવુમી દ્વારકા જિલ્લા, રાજકોટ જિલ્લા અને પોરબંદર જીલ્લાથી ઘેરાયેલું | |
પ્રાંત |
1. પ્રાંત કચેરી – જામનગર શહેર 2. પ્રાંત કચેરી – જામનગર ગ્રામ્ય 3. ધ્રોલ પ્રાંત 4. લાલપુર પ્રાંત |
તાલુકા |
1. જામનગર સિટી 2. જામનગર ગ્રામ્ય 3. કલાવાડ 4. ધ્રોલ 5. જોડિયા 6. લાલપુર 7. જામજોધપુર |
ગામોની સંખ્યા | 421 |
ગ્રામ પંચાયત | 413 |
નગરપાલિકાઓ |
1. જામનગર મહાનગરપાલિકા 2. સિક્કા 3. ધ્રોલ 4. કાલાવડ 5. જામજોધપુર |
વસ્તી 2011 મુજબ* | કુલ : 13,89,283
પુરુષ : 7,18,306 સ્ત્રી : 6,70,977 શહેરી : 7,29,270 ગ્રામ્ય : 6,60,013 |
વસ્તી વૃદ્ધિ* | 10.22 % ( 2001 – 2011 ) |
જાતી ગુણોત્તર* | 934 સ્ત્રી, 1000 પુરુષ દીઠ |
વસ્તી ગીચતા* | 238 વ્યક્તિ, ચો.કિમી. દીઠ |
સાક્ષરતા દર* | 76.72 % |
વરસાદ* | 1100 mm ( વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ ની શરેરાશ) |
કૃષિ પાક* | મગફળી, કપાસ,ઘઉં, |
ખનીજો* | બોકસાઇટ,કાળો-ધોળો પથ્થર |
ઉદ્યોગ* | કૃષિ, પશુપાલન, બ્રાસ ઉદ્યોગ, ઓઇલ મિલ, ઓઇલ રીફાઇનરી |
નદી* | ઉન્ડ, વર્તુ, આજી, રૂપારેલ, રંગમતી, નાગમતી, ફુલ્ઝર, વેણું |
શિક્ષણ* |
પ્રાથમિક શાળા : 746 સેકન્ડરી/ઉચ્ચ માધ્યમિક શાળા : 293 કોલેજો : 29 |
આરોગ્ય કેન્દ્ર* |
પી.એચ.સી. : 31 સી.એચ.સી.: 9 સબ સેન્ટર: 210 શહેરી કેન્દ્ર : 4 |
* સ્રોત: જીલ્લા આંકડાકીય માહિતી, જીલ્લા પંચાયત જામનગર – 2011 ની વસ્તી ગણતરી