Close

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

જામનગર શહેરથી એરપોર્ટ 10 કિ.મી. દુર છે અને એર ઇન્ડિયાની દૈનિક વિમાની સેવા જામનગરને મુંબઇ સાથે જોડે છે.

By Rail

જામનગર ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર છે. આ શહેર દૈનિક / સાપ્તાહિક ટ્રેનો દ્વારા દેશના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે.

માર્ગ દ્વારા

જામનગર શહેર, રાજ્ય પરિવહન બસો અને ખાનગી લક્ઝરી કોચ દ્વારા ગુજરાતનાં મોટા ભાગના શહેરોથી સારી રીતે જોડાયેલું છે.
નજીકનું શહેર – રાજકોટ 92 કિ.મી.ના અંતરે છે.

Others

મેરીટાઇમ એક્સેસ પોઈન્ટ

બેડી બંદર: જામનગર શહેરની નજીક આવેલું, આ કચ્છના અખાતના દક્ષિણ કિનારે એક મહત્વપૂર્ણ ભરતી લાઇટેજ બંદર છે.

રોઝી બંદર: કચ્છના અખાતના કિનારે આવેલું છે, જે આ પ્રદેશને સેવા આપે છે.