Close

આવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)

જામનગરમાં ઘણી સારી હોટેલો આવેલી છે.

આ હોટેલો જુદા જુદા વિસ્તારોમાં છે – 

  • તીન બતી,
  • ડી.એસ.પી. બંગલો,
  • ટાઉન હોલ,
  • અંબર સિનેમા,
  • દિગ્જામ સર્કલ,
  • સુમેર ક્લબ રોડ,
  • ખંભાલીયા હાઈવે 

હોટેલ-રેસ્ટોરન્ટના નામ,સ્થળ,સંપર્કની વિગતોની PDF ફાઈલની લીંક – હોટેલ – રેસ્ટોરંટની યાદી ( PDF 201 KB)  

સર્કીટ હાઉસ સંપર્ક :

સર્કીટ હાઉસ – જામનગર,
લાલ બંગલો, 
જામનગર – ૩૬૧૦૦૧ 

સંપર્ક નંબર – 0288 2550237-38