Close

આરટીઆઈ

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫, એ  સારી રાજયવ્‍યવસ્‍થા તરફ દોરી જનાર શકિતશાળી સાઘન છે. આ અધિનિયમ ૧૨ મી ઓકટોબર,૨૦૦૫ થી અમલમાં આવેલ છે.

વધારે માહિતી માટે મુલાકાત લો –

માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો ( 54 KB )