Close

જિલ્લા વિષે

જામનગરની સ્થાપના 1540 એ.ડી. માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર (નવા નગર) તરીકે ઓળખાય છે,  તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું, અને તે મુજબ, નવાનગરના જામ લોકોના પૂર્વજો યાદવ જાતિના છે.

બાર્ડિક તવારીખ મુજબ, પાવાગઢની ઘેરાબંધીમાં જામ લખાજીની ભૂમિકાથી પ્રભાવિત થઇને  ગુજરાતના સમ્રાટ બહાદુરશાહએ તેમને 12 ગામો આપ્યા. જામ લાખાજી તેના નવા જીલ્લાનો કબજો લેવા જઈ રહ્યો હતો તે દરમિયાન તેમના પિતરાઈ તામચી દેડા અને હમીરજી જાડેજા દ્વારા માર્યા ગયા હતા.   

વધુ વાંચો …

  • કોઈ પોસ્ટ્સ મળી નથી
df
શ્રી બી. કે. પંડયા, IAS કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ